ઝાકળ

ઝાકળ કાય


પાણી નથી


એતો


રાતે ચમક્તા તારા


એક બીજાને નથી


મળી શક્તા તેના આસુ છે !

1 Response to "ઝાકળ"

  1. ડૉ.મહેશ રાવલ Says:

    સરસ વાત વણી છે હરેશભાઈ,
    ઝાકળ પછી કાય અને છેલ્લે આસુ....બન્ને જગ્યાએ કા અને આ ઉપર અનુસ્વાર રહી ગયા છે ટાઈપ કરવાના-એ જરા સુધારી લેવા વિનંતિ.
    સુંદર અભિવ્યક્તિ બદલ અભિનંદન.

ટિપ્પણી પોસ્ટ કરો